વિઝન | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

વિઝન

રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધારી  પૂરક રોજગારીની તકોનું નિર્માણ કરવું. કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી  સુધારણા, નાણાકીય સહાય, બજાર  પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધા ના વિકાસ દ્વારા કામદારો/કારીગરોને સક્ષમ કરી, તેઓની આવકમાં વધારો કરી, તેઓના જીવનની ગુણવત્તામાં  સુધારો કરવો.