બેન્‍કેબલ શાખા | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

બેન્‍કેબલ શાખા

  • સ્‍વરોજગારીની શ્રી વાજપેયી બેન્‍કેબલ યોજનાનો અમલ કરવો.
  • ગ્રામ્ય સ્તરે જ્યોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજનાનો અમલ કરવો.
  • માનવકલ્‍યાણ યોજના નીચે ગ્રામ્‍ય કારીગરોને જરૂરીયાત મુજબ સાધન/ઓજાર આપવા.
  • કેન્દ્ર સરકારની વડાપ્રધાનશ્રી રોજગાર નિર્માણ યોજનાનો અમલ કરવો.
  • સ્‍વરોજગારોને યોગ્‍ય માહિતી આપવી.
  • રાષ્‍ટ્રીયકૃત અને સહકારી બેંકોની સાથે મીટીંગો યોજી પરામર્શ કરી સ્‍વરોજગારી યોજના નીચે ભલામણ થયેલ અરજીઓ મંજુર કરાવવી.

For more info: adbnkcci@gujarat.gov.in