તાલીમ શાખા | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

તાલીમ શાખા

  • રાજ્ય માં ટુંકાગાળાના તાલીમ વર્ગોનું આયોજન કરવું.
  • કુટીર અને ગ્રામોઉધોગ કચેરીનો નાગરીક અધિકાર પત્ર તૈયાર કરવાની કામગીરી.
  • માહિતી મેળવવાના અધિકારના કાયદા અંગેની તમામ કામગીરી
  • રાજ્ય સરકારશ્રીની ઉની ગાલીચા તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રની યોજનાનું અમલીકરણ, મોનીટરીંગ વગેરે તથા ગાલીચા ઉત્પાદન માટે વોશીંગ/કલીપીંગ અને ફીનીશીંગ એકમ સ્થાપવા અંગેની કામગીરી.
  • ટફટેડ ઉની ગાલીચા વણાટ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રનો અમલ કરવો.

For more info: ddtrgcci@gujarat.gov.in