સહકાર શાખા | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

સહકાર શાખા

  • ઔઘોગિક સહકારી મંડળીઓની પેકેજ યોજના કે જેમાં શેરભંડોળ, શેરલોન, વહીવટી સહાય, વેચાણ ડેપો સહાય, વ્‍યાજ સહાય, વર્કશેડ કમ ગોડાઉન સહાય, વેચાણ પર વળતર વિગેરે આપવામાં આવે છે તેનો અમલ કરવો.
  • ઔઘોગિક સહકારી મંડળીઓ અને સહકારી સ્‍પીનીંગ મિલની ફડચા, ઓડીટ તપાસ વિગેરેની કાયદાકીય બાબતોની કામગીરી.
  • ઔઘોગિક સહકારી મંડળીઓનો રીઝર્વ બેંકને અહેવાલ કરવો.
  • પરિશિષ્‍ટ-અ મુજબ ઔઘોગિક સહકારી મંડળીઓની માહિતી એકત્ર કરવી.

For more info: adhcfcci@gujarat.gov.in