વેબસાઈટ પોલીસી | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

Disclaimer

          કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા જાહેર જનતાને સરળ રીતે જાણકારી મળી રહે તે હેતુ આ વેબસાઇટ તૈયાર કરવામાં/વિકસાવવામાં આવેલ છે. માહિતીના ખરાપણા અને ચોકસાઈ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવેલ હોવા છતાં, શરતચૂક અને ટાઇપીંગની કોઇ ત્રુટિ/ભૂલ બદલ આ વિભાગ જવાબદાર નથી. આવી કોઇ ત્રુટિ/ભૂલ બદલ કોઇ કાયદાકિય જવાબદારી ઉપસ્થિત થતી નથી.

          વેબસાઇટની સેવા એ સતત વિકાસ હેઠળ હોય છે. વેબસાઇટમાં સામેલ કરવામાં આવેલ જુદી જુદી યોજનાઓની માહિતી માત્ર માર્ગદર્શન હેતુ છે. તેની વિગતવાર માહિતી અંગે કચેરી ખાતેના અસલ ડોકયુમેન્ટ્સ તથા સરકારશ્રીની વખતો વખતની સૂચનાઓ આખરી ગણવાની રહેશે.

આ વેબસાઇટ ઉપર ઘણી જગ્યાએ અન્ય વેબસાઇટ/પોર્ટલની લીન્ક (Hyper link) આપવામાં આવેલ છે. આવી લીન્ક આપની સુવિધા માટે રાખવામાં આવેલ છે. કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી આ સમાવિષ્ટ લીન્ક (Hyper link) વેબસાઇટ/પોર્ટલની ચોકસાઇ અને વિશ્વસનીયતા માટે જવાબદાર નથી. આવી લીન્ક (Hyper link) ઉપર આ કચેરીનું નિયંત્રણ ન હોઇ, દરેક સમયે લીન્ક મળી રહેશે તે અંગેની કોઇ જ જવાબદારી અત્રેની કચેરીની રહેતી નથી. તેમ છતાં આ વેબસાઇટ અંગે કોઇ પ્રશ્ન/સૂચન હોય તો આ કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.