કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ | કમિશનર, કુટીર અને ગ્રામોધોગ

મહાત્મા્ ગાંધી બુનકર વિમા યોજના


વણકરોના આકસ્મિક મુત્યુ અને કુદરતી મુત્યુ સામી સામે રક્ષણ આપવું.

પાત્રતા:

અ. વણકરે પોતાની વાર્ષિક આવકના ઓછામાં ઓછા ૫૦ ટકા વણાટકામથી મેળવતા હોય.

બ. પુરૂષ કે સ્ત્રી વણકર કે જેની ઉંમર ૧૮ વર્ષથી  ૫૯ વર્ષની વચ્ચે

ક. વણકર મંડળીના કાયમી સભાપદ હોય.

ડ. રાજ્યના હાથશાળ નિગમ સાથે નોંધાયેલ હોય.

અમલીકરણ સંસ્‍થા :-  જીવન વીમા નિગમ(એલ.આઇ.સી.)   

વિમાનો દર :-

ભારત સરકારનો ફાળો

રૂા.૧૫૦.૦૦

રાજ્ય સરકારનો ફાળો

રૂા.૮૦.૦૦

લાભાર્થીનો ફાળો

રૂા.——

એલ.આઇ.સી. નો ફાળો

રૂા.૧૦૦.૦૦

કૂલ(પ્રતિ સભ્ય):

રૂા.૩૩૦.૦૦

વિમા રક્ષણ :-

         અ. કુદરતી મુત્યુ  

રૂ. ૬૦,૦૦૦

બ.

અકસ્માતે મુત્યુ

રૂ. ૧,૫૦,૦૦૦

ક.

કાયમી અપંગતા

રૂ ૧,૫૦,૦૦૦

ડ.

આંશીક અપંગતતા

રૂ. ૭૫,૦૦૦

વધારાની સવલતો :- 

અ. રૂ.૩૦૦ ત્રિમાસિક /બાળક, ચાર વર્ષ માટે ૯ થી ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે જ્યાં સુધી ૧૨ મું ધોરણ પાસ ન કરી લે ત્યાં સુધી, ૨ બાળકો માટે મળવાપાત્ર

અરજીફોર્મ અને માહિતી

જિલ્લા કક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને

રાજ્ય કક્ષાએ કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ઉદ્યોગભવન, ગાંધીનગર